ગુજરાતી સ્વરચક્ર

આ બ્લોગ શ્રી. નિરવ માલસત્તાર દ્વારા લખાયો છે.

વર્ણન:

સ્વરચક્ર ગુજરાતી ગુજરતી લખાણ લખવા માટે નુ ટચસ્ક્રિન કિબોર્ડ છે.સ્વરચક્ર મા ગુજરાતી સ્ક્રીપ્ટ બંધારણ પર આધારીત તાર્કિક રિતે ગોઠવાયેલ ડિઝાઈન વાપરેલ છે.સ્વરચક્ર ધ્વન્યાત્મક રીતે રજુ થયેલ છે, અને તેની અંદર તમારી શાળા ના પાઠ્યપુસ્તક માં મળી આવતા તમામ મોટા ભાગના વ્યંજ્નો સમાન ગ્રિડ માં અને ગુજરાતી સ્ક્રીપ્ટ ના લોજીકલ માળખા અનુસાર દર્શાવેલ છે.

સ્વરચક્ર સાથે કેવી રીતે ટાઇપ કરશો…?

ગુજરાતી ની અંદર આપણે વારંવાર વ્યંજનો (‘‘) અને સાથે તેની માત્રાઓ () ને એક સાથે વાપરતા હોઇય છિએ.(જેમકે +‘=’ધો‘.)એવીજ રીતે સ્વરચક્ર ની અંદર જ્યારે કોઇ એક અક્ષર (જેમકે ‘)પર ટચ કરશો ત્યારે એક ગોળચક્ર અલગઅલગ જાતના વ્યંજનો(,ધા,ધિ,ધી,ધુ,ધૂ,ધે,ધૈ,ધો..વગેરે)ની સાથે તમને તમારો જોઈતો અક્ષર એની મત્રા ની સાથે ટાઇપ કરવાનો ઓપશન આપે છે.આ ચક્ર તમને શક્ય એટલા બધાજ અક્ષરો તેની મત્રા ની સાથે દર્શાવશે.કોઇભી અક્ષર ને તેની માત્રા સાથે ટાઇપ કરવા માટે તમને તમારી આંગળી વડે અથવા તો તમારા ફોન ની સાથે આવેલ કલમ(stylus) વડે એ અક્ષર તરફ સ્લાઇડ કરવુ પડશે.

તેમજ ક્રિ‘,’સ્થ‘,’લ્યજેવા વ્યંજનો મોટા ભાગના લોકોને ટાઇપ કરવા મા હાર્ડ લાગે છે,પરંતુ સ્વરચક તેને પણ ખુબજ સરળ બનાવી દે છે.આવા વ્યંજનો ને ટાઇપ કરવા માટે સૌપ્રથમ કોઇ ભી એ અક્ષર(‘‘)પર ટચ કરો અને ત્યા બાદ ખુલેલા ચક્ર માં ઉપર તરફ આપેલ હલન્ત()પર સ્લાઇડ કરવુ. ત્યારબાદ સ્વરચક તમને શક્ય એટલા બધાજ વ્યંજનો જે બે અક્ષર સાથે જોડાયને એક વ્યંજન બનાવે છે (જેમકે સ્થ‘,’લ્ય‘) તે તમારા ડિસ્પલેય પર બતાવશે.તેમજ જો તેમા પણ તમને માત્રા જોઇતી હોય(જેમકે સ્થિ‘ , ‘પ્તી‘ , ‘શ્ત્રી‘) તો ફ્કત એ દર્શાવેલ ડિસ્પલેય પરથી કોઇ ભી એક અક્ષર પર ટચ કરો અને એ ચક્ર માં તમને શ્ક્ય એટલી બધીજ માત્રા ઓ જોવા મળશે.

અક્ષર ની સાથે રફાર(ર્ક,ર્ખ,ર્ગ..વગેરે)તથા રાષ્ટ્રચિન્હ(ક્ર,ટ્ર્,પ્ર્..વગેરે) ટાઇપ કરવા માટે જમણી તરફ નીચેની બાજુ આપેલ બટનો પર ટચ કરવાથી તમને તમારી યોગ્યતા મુજબના બધાજ રફાર તથા રાષ્ટ્રચિન્હ સાથેના અક્ષ્રરો તમારી ડિસ્પલે પર જોવા મળશે.અને તેના પર ટચ કરવાથી એ ટાઇપ થઇ જશે.

બીજા બધાજ સ્વરો જેવાકે (‘‘,’‘,’‘,’‘,’‘,’‘,’‘,’‘…વગેરે)તમને જમણી તરફ નીચે આપેલ બટનપર ટચ કરવાથી જોવા મળશે.

બહુ ઓછા વપરાતા એવા સ્વરો અને માત્રાઓ (જેમકે ,, ,, ,,ત્ર ,,..વગેરે) તે પછીના બટન પર આપેલ છે.

તેમજ આંકડાઓ તથા ક્યારેક ભાગ્યેજ એવા વપરાતા સ્યમબોલ્સ તમને ડાબી બજુ નીચે તરફ અપેલ સિફ્ટ બટન પર ટચ કરવાથી મળશે.

ઉપરાંત તમે તમારા વપરાશ અનુસાર ઇંગલિશ ટાઇપ કરવા માટે તેની બજુ મા આપેલ બટન ‘En’ દ્વાર ઇંગલિશ કેયપેડ પર જઇ શકો છો અને ફરી પાછા ગુજરાતી કીપેડ તરફ આવી શકો છો.

સ્વરચક્ર ને તમારા મોબાઇલ પર કેવી રીતે નખશો..?

https://play.google.com/store/apps/details?id=iit.android.swarachakraGujarati

સૌ પ્રથમ ઉપર આપેલ ‘Install’ બટન પર ટચ કરી અને સ્વરચક્ર ને તમારા મોબાઇલ પર ડાઉનલોડ કરો. ત્યારબા સ્વરચક્ર કિબોર્ડ ને વાપરવા માટે તમારે તેને સેટિંગ્સ મા જઇ ને અને બ કરવુ પડશે. એ માટે તમારા એનરોઇડ મોબાઇલ ના મેનુ પરથી સેટિંગ્સ(Settings) મા જાઓ અને ત્યાથી “Language and Input” સેલેક્ટ કરો અને તેની નીચે આપેલ “Keyboard and Input Method” મા દર્શાવેલ સ્વરચક્ર ગુજરાતી(Swarachakra Gujarati)” પર ટીક કરો.અને અંતે “Default Keyboard” માંથી સ્વરચક્ર ગુજરાતી સીલેક્ટ કરો.

સુચનાઃસ્વરચક્ર ગુજરાતી એ Android 4.0 (ICS) માટે ડીઝાઇન થયેલ છે. એનાથી નીચેના વર્ઝન પર પુરતા ફંન્કશન ના હોવાથી તેમા એ કામ નહીં કરી શકે.

Comment Using Facebook

ફેસબૂક એકાઉન્ટ વડે કોમેન્ટ કરો

Leave a Comments

Your email address will not be published. Required fields are marked *